Homeરાજ્યજામનગરજામનગર કલેકટર દ્વારા જેલમાં તપાસ અને મુલાકાત

જામનગર કલેકટર દ્વારા જેલમાં તપાસ અને મુલાકાત

જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા આજે જિલ્લા જેલની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ મુલાકાત લઇ પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા કોર કમિટીના સભ્યો અને જેલર તથા એડવોકેટ સહિતનાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular