Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નવાગામ ઘેડમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

જામનગરમાં નવાગામ ઘેડમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

પોલીસે આંતરીને દારૂ કબ્જે કર્યો : શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાંથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાંથી પસાર થતા મનિષ અનિલ નહેરા નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની 1 બોટલ મળી આવતા પોલીસે રૂા.500 ની કિંમતની 1 બોટલ દારૂ કબ્જે કરી ગુનો નોંધી અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular