Wednesday, July 24, 2024
Homeરાજ્યહાલારજોડિયામાંથી વર્લીમટકાનો જૂગાર રમતો શખ્સ ઝડપાયો

જોડિયામાંથી વર્લીમટકાનો જૂગાર રમતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જોડિયા ટાઉનમાંથી જામનગર એલસીબી પોલીસે એક શખ્સને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3700 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જોડિયા ટાઉનમાં એક શખ્સ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો હોવાની જામનગર એલસીબીના હેકો ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઈ આર.કે. કરમટા તથા પી.એન. મોરી સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન હનિફ દાઉદ સન્ના વાઘેર નામના શખ્સને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપી લઇ રૂા.3700 ની રોકડ રકમ તથા વર્લીમટકાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular