જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલી તાલુકા હેલ્થ ઓફિસમાં બંધ પડેલા વાહનમાં આજે કોઇ કારણસર આગ લાગી હતી. આ અંગેની જાણના આધારે મહાનગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
View this post on Instagram
