Friday, April 19, 2024
Homeરાજ્યકપાસ ભરેલ લોડર મહિલા પર ફરી વળતા મોત, જુઓ ભયંકર CCTV

કપાસ ભરેલ લોડર મહિલા પર ફરી વળતા મોત, જુઓ ભયંકર CCTV

- Advertisement -

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કપાસ ભરેલ લોડર મહિલા પર ફરી વળતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ગોંડલમાં નવા માર્કેટ યાર્ડમાં આવેલ કપાસના મેદાનમાં કમળાબેન જેન્તીભાઈ બાબરીયા (ઉં.વ. 60) નામની મહિલાએ ઘણી બુમો પાડી છતાં પણ ચાલકનું ધ્યાન ન ગયું અને બાદમાં લોડરના આગળના ભાગમાં આવીને કચડાઈ જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular