Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કોરોનાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કોરોનાગ્રસ્ત

હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સાંપડ્યા છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને કોરોનાના લક્ષણ હોવાથી તેમના દ્વારા શનિવારે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular