Wednesday, November 12, 2025
Homeસમાચારરાષ્ટ્રીયCBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થયું

CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થયું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માં અને 12માં ધોરણની બોર્ડ પરિક્ષાનિ તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરિક્ષા 15 ફેબ્રુઆરી 2025થી લેવાશે. આ અંગેનું શેડ્યુલ જાહેર કરાયું છે અને શાળાઓને પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની યાદી CBSEને જમા કરાવવા કહેવામાં આવ્યુ છે. ધોરણ 10ની પરિક્ષા 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ સૂચી ચાલશે જયારે ધોરણ 12ની પરિક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.

- Advertisement -

ટાઈમ ટેબલ જોવા માટે અહી ક્લિક કરો

 

ધોરણ 10

- Advertisement -

- Advertisement -

 

ધોરણ 12

CBSE Time table

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular