Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના દરેડ ગામની તરૂણીનું અપહરણ

જામનગર તાલુકાના દરેડ ગામની તરૂણીનું અપહરણ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર રહેતાં અને મજૂરી કામ કરતી મહિલાની તરૂણી પુત્રીનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં ઉષાબેન ભગવત લોદીરાજપુત નામના મજૂરી કામ કરતાં મહિલાની પુત્રી કિરણ (ઉ.વ.14) નામની તરૂણીને ગત તા. 3 ના રોજ સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા શખ્સો તરૂણીનું અપહરણ કરી ગયા હતાં. આ અંગે તરૂણીની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતા આખરે પંચ બી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તરૂણીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular