Monday, July 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગૌ સમ્માન આહવાન સંકિર્તન રેલી યોજાઇ - VIDEO

જામનગરમાં ગૌ સમ્માન આહવાન સંકિર્તન રેલી યોજાઇ – VIDEO

ગૌમાતાની સેવા અને સમ્માન અર્થે જામનગરમાં ગૌ સમ્માન આહવાન અભિયાન સંકિર્તન રેલીનું આયોજન કરાયું હતું. રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -

ગૌસમ્માન આહવાન અભિયાન સમિતિ-જામનગર દ્વારા ગૌમાતાની સેવા, સુરક્ષા તથા સમ્માન સુનિશ્ચિત કરવાની માંગણી સાથે ગૌસમ્માન આહવાન અભિયાન સંકીર્તન રેલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના જોગર્સ પાર્ક પાસેથી પ્રારંભ થઇ વિવિધ માર્ગો પર થઇ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular