Thursday, May 22, 2025
HomeવિડિઓViral Videoએક વિદેશીને ગમી ભારતીય રેલવેની આ વાત.... કહ્યું યુકેમાં પણ આ કરવું...

એક વિદેશીને ગમી ભારતીય રેલવેની આ વાત…. કહ્યું યુકેમાં પણ આ કરવું જોઇએ – VIDEO

સોશિયલ મીડિયા પર ભારતીય રેલવેના પણ ઘણાં વીડિયો વાયરલ થતા હોય છે તેવામાં તાજેતરમાં એક વિદેશીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેને ભારતીય રેલવેની એક વાત ખુબ ગમી હતી. અને તેને કહ્યું હતું કે, યુકેમાં પણ રેલવેએ આ કરવું જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by George Buckley (@georgebxckley)

- Advertisement -

જયોર્જ નામના વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હતું એવું કે, દિલ્હીથી વારાણસી જતી ટ્રેન કાનપુરમાં રોકાઈ ત્યારે તેણે ઝોમેટોમાંથી પોતાના માટે ભોજન મંગાવ્યું. વીડિયોમાં જોઇ શકાય છે કે કાનપુર પહોંચતા પહેલાં જ તેને તેની સેન્ડવીચ સમયસર ટે્રનની સીટ પર પહોંચી હતી. ત્યારે વિદેશી ખુશ થઈને ભારતીય રેલવેના વખાણ કરી રહ્યો હતો. તેને એમ પણ કહ્યું કે, યુકેની ટે્રનમાં પણ આ કરવું જોઇએ… જેના પર ઘણી બધી કમેન્ટસ પણ જોવા મળી હતી.

- Advertisement -

ભારતીય રેલવેની વાત કરીએ તો ભારતણ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જ્યાં જુદી જુદી સંસ્કૃતિના લોકો વસે છે. પરંતુ જ્યારે વાત હોય રેલવે મુસાફરીની તો મુસાફરી દરમિયાન કોઇપણ વ્યક્તિ ટે્રનમાં ભુખ્યો રહેતો નથી. આજુબાજુની વ્યક્તિ સાથે હંમેશા શેર કરીને લોકો ભોજન કરતા હોય છે. તેવામાં એક વિદેશીને ભારતીય રેલવેની ઝોમેો વાળી વાત ખૂબ ગમી ત્યારે એક યુઝરે એમપણ કહ્યું કે, જો તમે ટે્રનમાં કોઇ પરિવાર સાથે બેસતા હોય તો તમારે ખોરાક પર બહારથી મંગાવવો ના પડત આ છે ભારતીય રેલવેની ખુબી..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular