Thursday, August 20, 2026
Homeવિડિઓશ્વાને માલિક પર હુમલો કરનાર હુમલાખોરને ભગાડી દીધા

શ્વાને માલિક પર હુમલો કરનાર હુમલાખોરને ભગાડી દીધા

સીસીટીવી વિડિયો થયા વાયરલ

- Advertisement -

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે ઘરની બહાર સૂતેલા યુવક પર હુમલો કરનાર હુમલાખોરને શ્વાને ભગાડી દીધો હતો. ખેતરમાં આવેલા ઘર પાસેના પરિસરમાં સૂતા એક યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો.ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવાનના માથા પર લોખંડની કોઈ વસ્તુથી હુમલો કર્યો. શ્વાને પોતાના માલિકને હુમલાખોરોથી બચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમિતભાઈ રહીમભાઈ થેબા નામના યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular