Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરVideo : કૃષિમંત્રી દ્વારા ધ્રોલ કન્યા છાત્રાલયમાં રક્ષાબંધનની ઉજવણી

Video : કૃષિમંત્રી દ્વારા ધ્રોલ કન્યા છાત્રાલયમાં રક્ષાબંધનની ઉજવણી

- Advertisement -

કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ધ્રોલમાં કન્યા છાત્રાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

કન્યા છાત્રાલય ની બહેનોએ કૃષિમંત્રીએ રાખડી બાંધી હતી અને રક્ષાબંધનના પવિત્ર દિવસે આશિર્વાદ આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular