Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવરસાદની સિઝનમાં તકેદારી રાખવા જામ્યુકોની અપીલ

વરસાદની સિઝનમાં તકેદારી રાખવા જામ્યુકોની અપીલ

- Advertisement -

જામનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોય, શહેરીજનોએ વરસાદ દરમિયાન તકેદારી રાખવા અને જરુરી સૂચનાઓનું પાલન કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને વરસાદની સિઝનમાં સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular