Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જામનગરમાં બેઠક યોજાઇ

Video : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જામનગરમાં બેઠક યોજાઇ

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ જેનીબેન ઠુમ્મર આજરોજ જામનગરની મુલાકાતે પર્ધાયા હતાં. તેમણે જામનગર મહિલા પાંખની સંગઠન સાથે આગામી વિધાનસભાની તૈયારી અને સંગઠન વિશે ચર્ચા વિચારણા કરી હતી.

- Advertisement -

આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા), પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, કોર્પોરેટર જેનબબેન ખફી,રચનાબેન નંદાણીયા, મહિલા કોંગ્રેસ અગ્રણી રંજનબેન ગજેરા સહિતના કોંગ્રેસના હોદેદારો કાર્યક્રરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular