Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVideo : ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો જામનગરમાં પ્રારંભ

Video : ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો જામનગરમાં પ્રારંભ

172 બેડ, કેથલેબ,7 ફુલટાઇમ સ્પેશ્યાલીટી તેમજ માઁ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડધારકો માટે ઓપરેશનની નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ

- Advertisement -

જામનગરમાં 55/56 દિગ્વિજય પ્લોટ ખાતે તા.26 જુનથી ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે.

- Advertisement -

શાહ એજયુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન તથા મણીબેન વાઘજીભાઇ શાહના સહયોગથી આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી સંચાલિત ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 172 બેડની સુવિધા છે. આ ઉપરાંત 10 ઇમરજન્સી બેડ, 53 આઇસીયુ/એસઆઇસીયુ/એનઆઇસીયુ, 7 ઓપરેશન થીયેટર, 7 ફુલટાઇમ સ્પેશ્યાલીટી સહિતની સુવિધાઓની સાથે સાથે માઁ/આયુષમાન કાર્ડ ધારકોને ઓપરેશનની નિ:શુલ્ક સારવાર પણ ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular