Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસીટી-એ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ - VIDEO

સીટી-એ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ – VIDEO

- Advertisement -

તાજેતરમાં જામનગર શહેરના ડિવાયએસપી તરીકે જે.એન.ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે નવનિયુકત ડિવાયએસપી જે.એન.ઝાલા તેમજ પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ હરિયાણી તથા સીટી-એ પોલીસ દ્વારા સીટી-એ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular