Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપુરઝડપે જઇ રહેલ કાર દીવાલમાં ઘુસી ગઈ, વૃદ્ધનું મોત : જુઓ ઘટનાના...

પુરઝડપે જઇ રહેલ કાર દીવાલમાં ઘુસી ગઈ, વૃદ્ધનું મોત : જુઓ ઘટનાના CCTV

બે બાઈકને પણ અડફેટે લીધા

- Advertisement -

ગોંડલમાં એક બેફામ કારચાલકે બે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર સવારના સમયે પુરઝડપે આવતી કારે બે બાઈકને અડફેટે લઇ દીવાલમાં ઘુસી ગઈ હતી. અહીં ઉભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈને અડફેટે લેતા તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

- Advertisement -

વૃદ્ધનું મોત નીપજાવી કારચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસે હાલ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular