Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoતરછોડાયેલા નવજાતને મુખમાં ઉપાડી શ્વાન આખી રાત બેસી રહ્યું, જુઓ VIDEO

તરછોડાયેલા નવજાતને મુખમાં ઉપાડી શ્વાન આખી રાત બેસી રહ્યું, જુઓ VIDEO

ઘણી વખત એવી ઘટનાનો સામે આવતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. નડીયાદ માંથી આવી જ એક ઘટના સામે આવી છે. કોઈ અજાણી મહિલાએ નવજાત બાળકને હિન્દુ અનાથ આશ્રમ નજીક તરછોડી દીધું હતું. બાદમાં ત્યાં એક શ્વાનની નજર જતા તે બાળકી પાસે આવ્યું અને બાળકીને વસ્ત્ર સાથે મુખમાં ઉપાડી નજીકના ગેરેજમાં લઇ ગયું. અને ત્યાં તેની પાસે આખી રાત બેસી રહ્યું. અને ગેરેજના માલિકે108નો સમ્પર્ક કર્યો હતો અને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

- Advertisement -

સૌજન્ય : DD News Gujarati

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular