Saturday, December 6, 2025
Homeબ્રેકીંગ ન્યુઝદુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ના સર્વર ઠપ્પ

દુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ના સર્વર ઠપ્પ

છેલ્લી થોડી કલાકથી WhatsApp, Facebook અને Instagram ના સર્વર ઠપ્પ થઇ ગયા હોવાથી દુનિયાભરમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

Facebook દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ આ તકલીફમાંથી છુટકારો મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે અને અસુવિધા બદલ માફી પણ માગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular