Friday, February 20, 2026
Homeરાજ્યમાનસિક અસ્વસ્થતા આધેડનું પાણીમાં પડી જતા મૃત્યુ

માનસિક અસ્વસ્થતા આધેડનું પાણીમાં પડી જતા મૃત્યુ


કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખીમાભાઈ પરબતભાઈ ડેર નામના 35 વર્ષના આહીર આધેડ ઘણા વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગઈકાલે રવિવારે તેમની વાડીની બાજુમાં આવેલા પાણીના ખાડામાં તેઓ પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ દેવાણંદભાઈ ખીમાભાઈ ડેરએ સ્થાનિક પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular