Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરસિનિયર યોગ કોચ અને ભાજપા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી

સિનિયર યોગ કોચ અને ભાજપા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી

- Advertisement -

જામનગર જિલ્લાકક્ષાનો વડાપ્રધાન મોદીના 71માં જન્મ દિન નિમિત્તે યોગ સાથે હવનનો કાર્યક્રમ સિનિયર યોગ કોચ પ્રીતિબેન શુકલના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી કરવામાં આવ્યો 71 યોગ ટ્રેનર્સ, 108 આહુતિ, 71 ગાયત્રી, મંત્ર 71 મહામૃતનજય મંત્ર સવારે 7:30 થી 8:30 યોગ ત્યારબાદ હવનમાં શહેર પ્રમુખ વિમલભાઈ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન મનીષભાઈ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, શહેર મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, ગોપાલભાઈ, પરેશભાઈ, મનહરભાઈ, પૂર્વ મેયર દિનેશભાઈ જાણીતાં ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતીયા, અશ્ર્વિનભાઈ પંડ્યા, ડિમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી, સરોજબેન વિરાણી, પ્રવીણાબેન રૂપડિયા, મહિલા મોરચાના રીટાબેન, ધરતીબેન, મોનિકાબેન તથા તમામ પદાધિકારીઓએ હાજરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular