Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયજોશીમઠમાં ચાર માળની હોટેલની ઈમારત પત્તાની જેમ ધરાશાઈ, જુઓ VIDEO

જોશીમઠમાં ચાર માળની હોટેલની ઈમારત પત્તાની જેમ ધરાશાઈ, જુઓ VIDEO

- Advertisement -

ઉત્તરાખંડમાં કુદરતી કહેર યથાવત છે. આજે રોજ જોશીમઠમાં ઝાડકુલા પાસે આવેલ એક ચાર માળની હોટેલની ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો છે. જેનો વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

જોશીમઠમાં આવેલ આ હોટેલ પત્તાની જેમ ધરાશાઈ થઇ છે. પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજે સવારે જ આ હોટેલ ખાલી કરાવવામાં આવી હતી. જેના લીધે કોઈ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular