Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે ફ્રેન્ડશીપ ડે : ખરીદીમાં કોરોનાનું ગ્રહણ

આવતીકાલે ફ્રેન્ડશીપ ડે : ખરીદીમાં કોરોનાનું ગ્રહણ

- Advertisement -

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણા પ્રિય મિત્રનો ચહેરો આપણી નજર સમક્ષ આવી જાય છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ની યુવાધન દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

એક બીજા પ્રત્યે મૈત્રીભાવ રાખી જીવનમાં સાચા મિત્રને હૃદયપૂર્વક આભાર માનતો ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવારે એટલે ફ્રેન્ડશીપ ડે. આવતીકાલે ફ્રેન્ડશીપ ડેને ધ્યાને લઇ જામનગરમાં અવનવી વેરાયટીના ફ્રેન્ડશીપ બેલ્ટ, ગીફટ આઈટમ, ફોટોફ્રેમ સહિતની ચીજવસ્તુઓનું બજારમાં આગમન થઇ ચૂકયું છે પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી ગીફટની ખરીદીઓ ઘટી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. બજારોમાં ફ્રેન્ડશીપ ડે ને લગતી ચીજવસ્તુઓના વેચાણોને કોરોના ગ્રહણ લાગ્યું છે જેથી ખરીદી જામી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular