Saturday, November 7, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખંભાળિયામાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખંભાળિયામાં ધોરીવાવ સ્કૂલની સામે રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મનીષભાઈ કેશવજીભાઈ નકુમ નામના 38 વર્ષના સતવારા યુવાને ગઈકાલે શુક્રવારે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રાજેશભાઈ કેશવજીભાઈ નકુમએ અહીંની પોલીસને કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular