Thursday, October 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરથી કચ્છ માતાના મઢ જતાં પદયાત્રીઓ - VIDEO

જામનગરથી કચ્છ માતાના મઢ જતાં પદયાત્રીઓ – VIDEO

આસો નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષે જામનગરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ આશાપુરા માતાના મઢ ખાતે જતાં હોય છે. જે અંતર્ગત જામનગરના હિંગળાજ પદયાત્રી સંઘ દ્વારા છેલ્લા 14 વર્ષથી કચ્છ માતાના મઢ શ્રઘ્ધાળુઓ પદયાત્રાએ જાય છે જેમાં ભાનુશાળી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાઇ છે. આ યાત્રાળુઓનો સંઘ ગુરૂવારે રવાના થયો હતો.

- Advertisement -

 

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular