Friday, October 23, 2026
Homeરાજ્યજામનગરશરીરે 20 કિલોની સાંકળ બાંધી જામનગરના ભકતની કચ્છ માતાના મઢ પદયાત્રા -...

શરીરે 20 કિલોની સાંકળ બાંધી જામનગરના ભકતની કચ્છ માતાના મઢ પદયાત્રા – VIDEO

જામનગરથી કચ્છ આશાપુરા માતાના મઢ જવા પદયાત્રીઓનો સંઘ રવાના થયો છે. આ પદયાત્રા સંઘમાં ભકતની અનોખી ભકિત જોવા મળી છે. જામનગરના ભકત મનીષ ચાંદ્રા નામના પદયાત્રીએ આશાપુરા માતાજીએ પ્રત્યેની શ્રઘ્ધા અને આસ્થાના ભાગરૂપે શરીર પર અંદાજીત 20 કિલો વજનની સાંકળ પહેરીને માતાના મઢ સુધી પગપાળા જવાનો સંકલ્પ લીધો છે. આ પદયાત્રી શરીરે 20 કિલોની સાંકળ બાંધી પદયાત્રાએ જવા રવાના થયા હતાં.

- Advertisement -

 

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular