Thursday, October 1, 2026
Homeરાજ્યહાલારકાનાલુસમાં શ્રમિક યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

કાનાલુસમાં શ્રમિક યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બીજવલ્લી ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી એલ-8 કોલોનીના મોડેલ નંબર-4 બ્લોક નં.-14 અને રૂમ નં.-8માં રહેતો અભયસિંઘ કરૂણન્દ્રસિંગ (ઉ.વ.25) નામના શ્રમિક યુવાને ગઇકાલે બપોરના એક વાગ્યાથી સવા ત્રણ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રૂમની અંદર છતની એંગલમાં લગાડેલા પંખામાં દોરી વડે બાલટી ઉપર ચડી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે અત્તરસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.સી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular