Monday, August 3, 2026
Homeનોલેજ એક્સપ્રેસનોલેજ એકસપ્રેસ : ભારતમાં સૌથી મોટું (Largest in India)

નોલેજ એકસપ્રેસ : ભારતમાં સૌથી મોટું (Largest in India)

ભારતમાં સૌથી મોટું (Largest in India)

  • સૌથી મોટું સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ, ગુજરાત)
  • સૌથી મોટી જેલ: તિહાર જેલ (નવી દિલ્હી)
  • સૌથી મોટું બંદર : મુંબઈ પોર્ટ (મહારાષ્ટ્ર)
  • સૌથી મોટું રેલવે સ્ટેશન: હાવડા જંક્શન (પશ્ચિમ બંગાળ)
  • સૌથી મોટું મંદિર: શ્રી રંગનાથસ્વામી મંદિર (શ્રીરંગમ, તમિલનાડુ)
  • સૌથી મોટી વિધાનસભા ઇમારત: વિધાન સૌધ (બેંગલુરુ, કર્ણાટક)
  • સૌથી મોટો નદી (River Basin): ગંગા નદી
  • સૌથી મોટો નદી ટાપુ : માજુલી ટાપુ (બ્રહ્મપુત્રા નદી, અસમ)
  • સૌથી ઊંચો/મોટો બંધ : તેહરી બંધ (ભાગીરથી નદી, ઉત્તરાખંડ)
  • સૌથી મોટો આર્ક ડેમ (Arc Dam): ઇડુક્કી ડેમ (કેરળ)
  • મીઠા પાણીનું સૌથી મોટું સરોવર: વુલર સરોવર (જમ્મુ અને કાશ્મીર)
  • ખારા પાણીનું સૌથી મોટું સરોવર: ચિલ્કા સરોવર (ઓડિશા)
  • સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ (ક્ષેત્રફળ મુજબ): લડાખ

નોંધ : આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular