કુદરતનું અદ્ભૂત નઝરાણું એટલે ડાંગનો ગીરા વોટરફોલ. ડાંગ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે પ્રકૃત્તિ ખરા અર્થમાં જીવંત થઈ ઉઠી છે. ધોધમાં પાણીની ભરપુર આવક થતાં તેના મનમોહક દ્રશ્યો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી અને કલકલ વહેતો આ ધોધ પ્રકૃત્તિપ્રેમીઓ માટે કોઇ સ્વર્ગથી કમ નથી.
View this post on Instagram


