Monday, June 29, 2026
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો "ખબર ગુજરાત”ની મુલાકાતે- VIDEO

મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો “ખબર ગુજરાત”ની મુલાકાતે- VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન ધીરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષ નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, મહામંત્રી ભાવેશ ઠુમ્મર, મિડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર સહિતના પદાધિકારીઓ આજે “ખબર ગુજરાત” દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. આ શુભેચ્છા મુલાકાતમાં શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેનએ આગામી સમયયાં વિકાસ કાર્યો માટે અમારી નવી ટીમ હંમેશા તત્પર રહેશે અને પ્રજાજનોની સુખાકારી અને જરૂરી સુવિધાઓ મળી રહે તે દિશામાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular