Wednesday, May 20, 2026
Homeરાજ્યજામનગરપતિ સાથે મોબાઇલ બાબતે ઝઘડા બાદ પત્ની ચાલી ગઇ

પતિ સાથે મોબાઇલ બાબતે ઝઘડા બાદ પત્ની ચાલી ગઇ

જામનગર શહેરમાં રહેતી મહિલા તેણીના ઘરેથી ચાલી જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં શહેનાઝબેન અકરમ બુચડ નામના મહિલા ગત્ તા. 13ના રોજ તેણીના પતિ કામ પરથી ઘરે આવ્યા ત્યારે પત્ની પાસે બે મોબાઇલ હોવાની બાબતે પૂછપરછ કરતાં પત્નીએ ઝઘડો કરી અને ત્યાબાદ ઘરેથી ચાલી ગયા હતાં. ત્યારબાદ પતિ દ્વારા પત્નિ શહેનાઝબેનની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં આખરે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular