Saturday, May 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ત્રિપલ અકસ્માત : ઈ-બાઈકને કારની પુરઝડપે ઠોકર, ઈબાઈક ને થયુ નુકસાન...

જામનગરમાં ત્રિપલ અકસ્માત : ઈ-બાઈકને કારની પુરઝડપે ઠોકર, ઈબાઈક ને થયુ નુકસાન – VIDEO

જામનગર શહેરના સાત રસ્તા થી જનતા ફાટક જતા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ હતી. ઓવરબ્રિજ તરફથી આવી રહેલા કારચાલકે ઈ-બાઈકને હડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

અકસ્માતની અસરથી સામેથી આવી રહેલી બસને પણ નુકસાન પહોંચ્યું હતું. બસની લાઈટ તૂટી જતાં બસને આંશિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં ઈ-બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

- Advertisement -

બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular