Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરશિખ સમાજ દ્વારા શહિદ ભગતસિંહને શ્રઘ્ધાંજલી - VIDEO

શિખ સમાજ દ્વારા શહિદ ભગતસિંહને શ્રઘ્ધાંજલી – VIDEO

23 માર્ચ શહિદ દિન નિમિતે શિખ સમાજ દ્વારા શહિદ ભગતસિંહને શ્રઘ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં હવાઇ ચોક વિસ્તારમાં આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. શિખ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ફુલહાર અર્પણ કરી શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular