ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત ન સર્જાય તે માટે ભારત સરકારએ આવશ્યક ચીજવસ્તુ ધારા લાગૂ કરી દેવાયો છે. જેના પગલે ભયભીત થયેલા જામનગરવાસીઓ ગત રાત્રિના પેટ્રોલ પંપએ પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારોમાં ગોઠવાઇ ગયા હતા. અફવાઓમાં આવી જઇ રઘવાયા બનેલા શહેરીજનો માટે કલેક્ટરએ અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ-ડીઝલ અને ગેસની કોઇ અછત છે નહીં તેવી જાણ કરી તકેદારી રાખવા અને ભયભીત ન થવા અપીલ કરી હતી.
View this post on Instagram



