Monday, February 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરથી પરિવાર સાથે રવાના થયા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર - VIDEO

જામનગરથી પરિવાર સાથે રવાના થયા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર – VIDEO

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગરથી રવાના થયા હતા. જામનગર એરપોર્ટ પરથી રવાના થયા

- Advertisement -

સચિન સાથે તેમની પત્ની અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

- Advertisement -

અંબાણી પરીવારના મહેમાન બન્યા હતા, બાદ જામનગરથી રવાના

સાથે જાણીતા ક્રિકેટર યુવરાજસિંગ સાથે જામનગર એરપોર્ટ પરથી રવાના થયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular