Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે ખેલ મહાકુંભ

Video : જામનગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે ખેલ મહાકુંભ

- Advertisement -

જામનગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે જી-11, જી-14, જી-17 ગર્લ્સની મેચો રમાઇ રહી છે. જ્યારે ડીસીસી ખાતે કબડ્ડીની રમત અને મોદી સ્કૂલ ખાતે જુડોની રમત રમાઇ રહી છે.

- Advertisement -

સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-2.0 2024ની રમતો રમાઇ રહી છે. આ રમતો જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન કે. ભદ્રાની ઉપસ્થિતિમાં રમાઇ રહી છે. જ્યારે હવે આગળ ઓપન એજ સ્પર્ધા ભાઇઓની રમતો રમાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular