Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કાલે તેઓના જનસંપર્ક કાર્યાલય પર મળી શકશે

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કાલે તેઓના જનસંપર્ક કાર્યાલય પર મળી શકશે

- Advertisement -

જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આવતીકાલ તા. 13/04/2023 તેમના જનસંપર્ક કાર્યાલય પર મળી શકશે. ધારાસભ્ય દિવ્યેશભાઈ, કે જેઓ આવતીકાલે જામનગર આવી પહોંચ્યા પછી સવારે 10.00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી અને બપોરે 4:00 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી તેમના જનસંપર્ક કાર્યાલય પર હાજર રહેશે. જેથી 79-વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા તેમજ નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશભાઈનો આ સમયગાળા દરમિયાન સંપર્ક સાધવા અને પોતાના પ્રશ્ર્નો રજૂ કરવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular