Tuesday, November 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગ્રેન માર્કેટના ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું - VIDEO

જામનગરમાં ગ્રેન માર્કેટના ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું – VIDEO

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયાના આદેશથી ફૂડ વિભાગે ગ્રેન માર્કેટમાં આવેલા કાશ ટ્રેડરના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવતા તેનો નમૂનો લઈ સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વનસ્પતિ ઓઇલ, પામ ઓઇલ, કલર અને ફ્લેવરનો રૂ. 25,290નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular