Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરદિલ્હીમાં કોંગ્રસના વિરોધ પ્રદર્શનમાં જોડાતા શહેર કોંગ્રેસ પ્રમુખ - VIDEO

દિલ્હીમાં કોંગ્રસના વિરોધ પ્રદર્શનમાં જોડાતા શહેર કોંગ્રેસ પ્રમુખ – VIDEO

કોંગ્રેસ દ્વારા વોટ બચાવ દેશ બચાવ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. દિલ્હી રામલીલા મેદાનમાં કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થનમાં અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. આ વિરોધ પ્રદર્શનમાં જામનગરથી શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા પણ દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular