Thursday, December 2, 2021
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગર વિસ્તારમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર મુરલીધર 1 શેરી નં 7 ઉ.પો. ચોકી બીટ જામનગર પાસે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર મુરલીધર 1 શેરી નં 7 ઉ.પો. ચોકી બીટ જામનગર પાસે રહેતા રેખાબેન રજનીભાઈ માલાણી (ઉ.વ.33) નામની મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક રેખાબેનના પતિ રજનીભાઈ એ સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular