Thursday, December 9, 2021
Homeરાજ્યરાસોસ્તવમાં ક્યાં ધારાસભ્ય ગરબે ઘૂમ્યા.....જુઓ વિડિયો

રાસોસ્તવમાં ક્યાં ધારાસભ્ય ગરબે ઘૂમ્યા…..જુઓ વિડિયો

- Advertisement -

જામ-જોધપુરના દલદેવળીયા ગામે પ્રખ્યાત પ્રાચીન ગરવી નવવિલાસ પુષ્ટી રાસોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં લાલપુર જામ-જોધપુર વિસ્તારના યુવા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા પણ ગરબે ધુમી લોકો સાથે રાસની રંગત માણી હતી અને આરતી પૂજામાં ભાગ લીધો હતો આ કાર્યકમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શ્રેષ્ડીઓ સંતો પણ ઉપસ્થિત રહેલ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular