Saturday, April 17, 2021
Homeવિડિઓધ્રોલમાં ટેન્કરએ ટ્રેકટરને ઠોકરે ચડાવતા બે વ્યકિતના મોત

ધ્રોલમાં ટેન્કરએ ટ્રેકટરને ઠોકરે ચડાવતા બે વ્યકિતના મોત

પુર ઝડપે આવતા ટેન્કરએ હડફેટે લેતાં ટ્રેકટર 100 ફૂટ ઢસડાયું : ચણા ભરીને માર્કેટ યાર્ડ જતાં સમયે ત્રિકોણ બાગ પાસે સર્જાયો અકસ્માત

- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular