Sunday, October 17, 2021
Homeરાજ્યફલ્લામાં અઢી ઈંચ વરસાદ કંકાવટી ડેમમાં એક ફૂટ પાણીની આવક

ફલ્લામાં અઢી ઈંચ વરસાદ કંકાવટી ડેમમાં એક ફૂટ પાણીની આવક

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે સાંજે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. પવનના સુસવાટા સાથે અહીં અઢી ઈંચ વરસાદ પડયો હતો. જયારે સવારથી મેઘરાજાનું આગમન થતાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ફલ્લા નજીકના કંકાવટી ડેમમાં એક ફૂટ તથા પાણીની આવક થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular