Tuesday, August 16, 2022
HomeવિડિઓViral Videoપ્રવાસીઓ તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા અને સર્જાઈ ભયાનક દુર્ઘટના, જુઓ VIDEO

પ્રવાસીઓ તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા અને સર્જાઈ ભયાનક દુર્ઘટના, જુઓ VIDEO

7 લોકોના મૃત્યુ , 10થી વધુ ઘાયલ

- Advertisement -

કેટલીકવાર કેમેરા એવી કેટલીક તસવીરો કેપ્ચર કરી લે છે જે ખૂબ જ ભયાનક હોય છે. આવા દ્રશ્યો ઘણી વખત ખુબ જ ડરામણા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો બ્રાઝિલનો છે જ્યાં કેટલાક ટૂરિસ્ટ બોટિંગ માટે તળાવ તરફ આવ્યા હતા. અને કોઈએ ક્યારેય વિચાર પણ ન કર્યો હોય તેવી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રવાસીઓ બોટિંગ કરી રહ્યા હતા અને અચાનક જ એક ખડકનો ભાગ તેઓની બોટ પર ધરાશાઈ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 7 લોકોના મોત થયા હતા અને 9 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular