Tuesday, September 29, 2026
Homeરાજ્યહાલારબેહના મહિલાએ ઝેરી દવા પીને જીંદગી ટૂંકાવી

બેહના મહિલાએ ઝેરી દવા પીને જીંદગી ટૂંકાવી

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા જેવાબેન વેજાણંદભાઈ પતાણી નામના મહિલાને છેલ્લા ત્રણેક દાયકાથી હિસ્ટોરિયાની બીમારી તેમજ છેલ્લા સાત-આઠ વર્ષથી માનસિક બીમારી હોય, આ બીમારીથી કંટાળીને તેમણે તારીખ ગત 29 મીના રોજ પોતાની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની જાણ મૃતકના પતિ વેજાણંદભાઈ મોમૈયાભાઈ પતાણીએ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular