જામનગરના દરેડ ફેસ-3 માં 9 વર્ષના બાળકને તેની માતાએ સાઇકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બાળકની માતાએ આક્રંદ સાથે આ ઘટના વર્ણવી હતી.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.