Thursday, October 21, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં ગાડી માંથી સાંઢીયો છુટો પડ્યો અને પછી થઇ જોવા જેવી

જામનગરમાં ગાડી માંથી સાંઢીયો છુટો પડ્યો અને પછી થઇ જોવા જેવી

- Advertisement -

જામનગર શહેરમાં પીએન માર્ગ પર મોર્ડન માર્કેટ નજીકથી આજે સાંજે એક ઊંટગાડી પસાર થઇ રહી હતી તે દરમિયાન ઊંટગાડી માંથી ઊંટ છુટીને ભાગી ગયો હતો. અને ઊંટગાડી રસ્તા વચ્ચે પડી રહેતા ભારે ટ્રાફિક જામ સર્જાતા ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular