રાષ્ટ્રીય6 months ago
ભારતીય ફાર્મા ઉદ્યોગ આખા વિશ્વને કોરોના રસી પુરી પાડવા સક્ષમ : બિલ ગેટ્સ
માઈક્રોસોફ્ટના સહ સ્થાપક અને દાતા બિલ ગેટ્સે ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રના વખાણ કર્યા છે. દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિના મતે ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વને કોરોનાની...