Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરજામનગર સીટી સર્વે કચેરીમાં લાલપુર પ્રાંત અધિકારીનું સરપ્રાઇઝ ચેકીંગ - VIDEO

જામનગર સીટી સર્વે કચેરીમાં લાલપુર પ્રાંત અધિકારીનું સરપ્રાઇઝ ચેકીંગ – VIDEO

લાલપુર પ્રાંત અધિકારી દ્વારા જામનગરમાં આવેલ સીટી સર્વે કચેરીમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પેન્ડીંગ કામગીરી સહિતના મુદે ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટરની સુચના અનુસાર લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસ્વાર દ્વારા જામનગરમાં આવેલ સીટી સર્વે કચેરીનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન અરજદારોના પેન્ડીંગ રહેલા સીટી સર્વે કામો તેમજ ઓનલાઇન સર્વેની કામગીરી સહિતના મુદાઓ અંગે ચકાસણી કરી હતી. સરપ્રાઇઝ ચેકીંગને કારણે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular