Saturday, May 4, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

- Advertisement -

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) ની સાથે કમિશનીંગ કરવા માટે સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ., 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ., 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ., 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, 22 ઓક્ટોબર 2023 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ વિરમગામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વિરમગામ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- Advertisement -

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular